જન સેવા એ જ પ્રભુ સેવા સેવામા જોડાવા 7600160094

જન સેવા એ જ પ્રભુ સેવા
રામસેતુ એક ચેરિટેબલ ટ્રસ્ટ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભોજનની તંગીમાંથી પીડાતા લોકો સુધી પોષણયુક્ત અને તંદુરસ્ત ભોજન પહોંચાડવાનો છે. ગરીબી, ભૂખમરી અને પોષણની અછત સામે લડવું એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે.
વિઝન & મિશન


વિઝન
મિશન
કોઈપણ વ્યક્તિ ભૂખ્યા પેટે ના સુવે - આ અમારો મુખ્ય સંદેશ છે. ભુખ્યા અને પીડાતા લોકોને ભોજન પૂરૂં પાડીને તેમની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનો અમારો પ્રયાસ છે.
અમારું મિશન છે ગરીબ અને પીડિત વર્ગોને દરરોજ સ્વચ્છ અને પોષણયુક્ત ભોજન પૂરું પાડવું. અમે બજારથી બાકી રહેલા વિસ્તારોમાં અને નાનો ધંધો કરતા લોકો સુધી પહોંચીએ છીએ.




આશાદીપ વિદ્યાલય 4
આશાદીપ વિદ્યાલય આયોજિત ધ્વજ વંદન કાર્યક્રમમાં રામસેતુ ચેરીટેબલ ટ્રસ્ટ ટીમને મહેમાન તરીકે આવકાર આપી રામસેતુ ચેરીટેબલ ટ્રસ્ટ એમનો આભાર વ્યક્ત કરે છે


Our Team / કાર્યકર્તાઓ


હિરેનભાઈ કુકડીયા
પ્રમુખશ્રી


સુરેશભાઈ વિરાણી
ઉપ-પ્રમુખશ્રી
અલ્પેશભાઈ બરવાળીયા
મંત્રીશ્રી


જગદીશભાઈ ગોયાણી
ખજાનચી શ્રી


Photo Gallery


























































📞 +91 7600 1600 94
✉️ Ramsetuhelp@help.com
Contact Detail
Mota varachha,surat-394101

